કૂકી એ તમે જ્યારે કોઈ વેબસાઇટની મુલાકાત લો છો અને તે વેબસાઇટને તમારા બ્રાઉઝર કે ડિવાઇસને ઓળખવાની મંજૂરી આપો છો ત્યારે તમારા બ્રાઉઝર કે ડિવાઇસની મેમરીમાં મૂકવામાં આવતી નાની-નાની ટેક્સ્ટ ફાઇલો હોય છે. દરેક કૂકી તમારા વેબ બ્રાઉઝર માટે અનન્ય હોય છે અને તેમાં કેટલીક અનામી માહિતી હોય છે, સામાન્ય રીતે કૂકી જ્યાંથી આવી હોય તે ડોમેનનું નામ, કૂકીની “આવરદા” અને મૂલ્ય (સામાન્ય રીતે રેન્ડમલી જનરેટ થયેલા અનન્ય નંબરના સ્વરૂપમાં).
સંખ્યાબંધ અલગ-અલગ કૂકી રહેલી છે:
| કૂકી | વર્ણન |
|---|---|
| કૂકી સત્ર કૂકી | વર્ણન કામચલાઉ કૂકી કે જે માત્ર તમારી મુલાકાતના સમયગાળા સુધી જ તમારા વેબ બ્રાઉઝરની કૂકી ફાઇલમાં રહે છે અને જ્યારે તમે બ્રાઉઝરને બંધ કરો છો ત્યારે તે કાઢી નાખવામાં આવે છે. |
| કૂકી નિરંતર રહેતી કૂકી | વર્ણન બ્રાઉઝર બંધ કરી દેવામાં આવ્યા પછી પણ તે તમારા વેબ બ્રાઉઝરની કૂકી ફાઇલમાં રહે છે, ક્યારેક તે એક વર્ષ કે તેથી વધુ સમય માટે રહે છે, જોકે, સમયની ચોક્કસ અવધિ કૂકીની આવરદા પર આધાર રાખશે. જ્યારે વેબસાઇટ ઓપરેટરને એક કરતાં વધુ બ્રાઉઝિંગ સત્ર માટે તમે કોણ છો તે જાણવાની જરૂર હોય ત્યારે નિરંતર રહેતી કૂકીનો ઉપયોગ કરવામાં આવે છે (ઉદાહરણ તરીકે, તમારું યુઝરનેમ અથવા વેબસાઇટ કસ્ટમાઇઝેશન સંબંધી પસંદગીઓ યાદ રાખવા માટે). |
| કૂકી પ્રથમ-પક્ષની કૂકી | વર્ણન તમે જેની મુલાકાત લઈ રહ્યા હો તે વાસ્તવિક વેબસાઇટ દ્વારા તમારા બ્રાઉઝરમાં અને/અથવા હાર્ડ ડ્રાઇવમાં મૂકવામાં આવતી કૂકી. પ્રથમ-પક્ષની કૂકી તમને એક અનન્ય ઓળખ અસાઇન કરે છે, જેથી તેઓ વેબસાઇટ પરની તમારી જર્નીને ટ્રૅક કરી શકે. વેબસાઇટના ઑપરેટરો ઘણી વાર સત્રના સંચાલન અને ઓળખવાના હેતુઓ માટે પ્રથમ-પક્ષની કૂકીનો ઉપયોગ કરે છે. |
| કૂકી ત્રીજા-પક્ષની કૂકી | વર્ણન સોશિયલ નેટવર્ક જેવા ત્રીજા-પક્ષો દ્વારા તેઓ જેના પર જાહેરાત આપતા હોય તે વેબસાઇટ પરની મુલાકાતોને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કૂકી. ત્રીજા-પક્ષની આ કૂકી પર વેબસાઇટ ઓપરેટરનું નિયંત્રણ હોતું નથી. |
આ વેબસાઇટ પર, Tann Westlake, વેબસાઇટના મુલાકાતીઓ માટે યુઝર અનુભવ બહેતર બનાવવા માટે નીચે કોષ્ટકમાં વર્ણવેલી કૂકીનો ઉપયોગ કરે છે:
| કૂકી | વર્ણન | સમયગાળો | પ્રકાર |
|---|---|---|---|
| કૂકી CookieConsent | વર્ણન અમારી સાઇટ માટેની કૂકી સંબંધી તમારી સંમતિના સત્રને સ્ટોર કરે છે. તેમાં, દરેક કૂકી સ્તર માટે તમે ઓપ્ટ ઇન કર્યું છે કે ઓપ્ટ આઉટ તેના સિવાય કોઈ માહિતી હોતી નથી. | સમયગાળો સત્ર | પ્રકાર જરૂરી |
| કૂકી pll_language | સમયગાળો Polylang કૂકીનો ઉપયોગ કરે છે: આ કૂકીનો ઉપયોગ મુલાકાતીની પસંદગીની ભાષાને નિર્ધારિત કરવા અને જો તેઓ ફરીથી મુલાકાત લે તો અથવા જ્યારે મુલાકાત લે ત્યારે વેબસાઇટ પર તે પસંદગી અનુસાર ભાષાને સેટ કરવા માટે થાય છે. | પ્રકાર સત્ર | કૂકી જરૂરી |
| વર્ણન wordpress_test_cookie | સમયગાળો કૂકી સેટ કરી શકાય છે કે નહીં તેનું પરીક્ષણ કરો. WordPress, યુઝરને યોગ્ય યુઝર અનુભવ પ્રદાન કરવા માટે બ્રાઉઝર પર કૂકી સક્ષમ કરેલી છે કે નહીં તે જોવા માટે પણ wordpress_test_cookieને સેટ કરે છે. આ કૂકીનો ઉપયોગ ફ્રન્ટ-એન્ડ પર થાય છે, પછી ભલેને તમે લૉગ ઇન થયેલા ન હોવ. | પ્રકાર સત્ર | કૂકી જરૂરી |
| કૂકી passster | વર્ણન Passster કૂકી સમાન પાસવર્ડનો ઉપયોગ કરતા ક્ષેત્રો કે પેજને આપમેળે અનલૉક કરશે. | સમયગાળો 24 કલાક | પ્રકાર જરૂરી |
જ્યારે તમે આ વેબસાઇટની પહેલી વાર મુલાકાત લો છો, ત્યારે કૂકી નિયંત્રણ બૉક્સ પ્રદર્શિત થાય છે, જે તમને કૂકીને મંજૂરી આપવી કે નહીં તે પસંદ કરવા દે છે. જ્યારે તમે અમારી સાઇટની પહેલી વાર મુલાકાત લેશો ત્યારે માત્ર જરૂરી કૂકીને જ સેટ કરવામાં આવશે.
તમારી પાસે આ કૂકીના ઉપયોગ માટેની તમારી સંમતિને કોઈ પણ સમયે પાછી ખેંચી લેવાનો અધિકાર હોય છે. જો તમે આ વેબસાઇટ પર કૂકીના ઉપયોગને દૂર કરો અથવા નકારો છો, તો વેબસાઇટની ફંક્શનાલિટી નોંધપાત્ર રીતે પ્રભાવિત થશે નહીં. જોકે, આના પરિણામે વેબસાઇટમાં આમ-તેમ નેવિગેટ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે અને વેબસાઇટની કેટલીક સુવિધાઓ અનુપલબ્ધ બની શકે છે. આ ઉપરાંત, કોઈ કૂકીને અથવા કૂકીની શ્રેણીને અક્ષમ કરવાથી તમારા બ્રાઉઝરમાંથી હાજર કૂકી કાઢી નાખવામાં આવશે નહીં; આ તમારા પોતાના બ્રાઉઝરની અંદરથી અલગથી કરવાની જરૂર પડશે. હજુ વધુ માહિતી માટે, કૃપા કરીને તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરની “મદદ” સુવિધાનો સંદર્ભ લો.
કૂકી સંબંધી પસંદગીનાં તમારાં સેટિંગમાં ફેરફાર કરવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.
નીચે આપેલા બટનને પસંદ કરીને તમે એ સ્વીકારો છો કે તમે LIVERAGE™_LIVERAGE™ Cirrhosis અભ્યાસોની વેબસાઇટ છોડીને બીજી વેબસાઇટ પર આગળ વધી રહ્યા છો કે જે LIVERAGE™_LIVERAGE™ Cirrhosis અભ્યાસોની વેબસાઇટની પ્રાઇવસી પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
વેબસાઇટ પર આગળ વધો
